Surprise Me!

ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે, ગીત પર ડોલરનો વરસાદ

2022-09-26 4 Dailymotion

સુરતમાં પ્રિ નવરાત્રીમાં ગાયક પર ડોલરનો વરસાદ થયો છે. જેમાં અલ્પા પટેલ પર ડોલરનો વરસાદ થયો છે. ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે, ગીત પર ડોલરનો વરસાદ કરવામાં <br /> <br />આવ્યો છે. મોટા વરાછા ખાતે ખોડલધામ સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. તેમાં અંદાજે બે હજારથી વધુ ડોલરનો વરસાદ કરાયો હોવાનું અનુમાન છે. ખોડલધામ દ્વારા આ <br /> <br />ડોલર સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે.

Buy Now on CodeCanyon