Surprise Me!

કારચાલકે 5થી વધુ વાહનોને ટક્કર મારી

2022-09-26 2,741 Dailymotion

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં કારચાલકે 5થી વધુ વાહનોને ટક્કર મારી છે. તેમાં ભાજપા સમર્થક મંચ અમદાવાદ મંચ બોર્ડ વાળી કારે અકસ્માત <br /> <br />સર્જ્યો છે. તથા વાહનોને ટક્કર મારી કાર ચાલક ફરાર થયો છે. તેમજ અકસ્માત સર્જનાર કારમાંથી દારૂ મળી આવ્યો છે.

Buy Now on CodeCanyon