ભાવનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. તેમાં વરસાદથી ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે. ભાવનગરમાં સતત <br /> <br />બીજા દિવસે મેઘરાજાનું આગમન થયુ છે. શહેરમાં અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. મોડી સાંજના સુમારે શરૂ થયેલા પવન સાથેના વરસાદી ઝાપટાંને ગરબા <br /> <br />પ્રેમીઓમાં ચિંતા જન્માવી છે.