Surprise Me!

IND Vs SA: ભારતે જીત્યો ટોસ, દક્ષિણ આફ્રિકા કરશે બેટિંગ

2022-09-28 1 Dailymotion

તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની પહેલી મેચ રમાશે. મેચ પહેલા બંને ટીમોના કેપ્ટન વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં ભારતીય કેપ્ટન સોહિત શર્માએ ટોસ જીત પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને દક્ષિણ આફ્રિકાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

Buy Now on CodeCanyon