અમદાવાદ એરપોર્ટ પર નીરજ ચોપરાનું ગરબા કરીને સ્વાગત કરાયું
2022-09-28 482 Dailymotion
અમદાવાદ એરપોર્ટ પર નીરજ ચોપરાનું સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં ગરબા કરીને નીરજ ચોપરાનું સ્વાગત કરાયુ છે. તેમજ પીવી સિંધુનુ પણ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું <br /> <br />છે.