Surprise Me!

નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો

2022-09-28 282 Dailymotion

નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં વરસાદ વરસતા નવરાત્રિમાં ખેલૈયાનો ખેલ બગડશે. તેમજ ગરબા ગ્રાઉન્ડમાં ડી.જેને વરસાદથી બચાવવા કવર ઢાંકવામાં આવ્યું છે. <br />તથા રાજપીપલા શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થતા ગરબે રમતા ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઇ છે.

Buy Now on CodeCanyon