મહેસાણામાં GRD જવાનનો પૈસા લેતો વીડિઓ વાઇરલ થયો છે. જેમાં GRD જવાનો પૈસા લેતા હોય તેવા અનેક વીડિઓ વાઇરલ થાય છે. ત્યારે વધુ એક વીડિઓ વાઇરલ થયો છે. <br /> <br />તેમાં GRD જવાનની નાઈટમાં નોકરી હોવા છતાં દિવસે પૈસા ઉઘરાવી રહ્યો છે. તથા ભાવિન મોદી નામનો GRD સભ્યનો વીડિઓ વાઇરલ થયો છે તેવી લોક ચર્ચા થઇ રહી છે.