રાજસ્થાની સમાજ, ઉત્તર ભારતીય સમાજ, ક્ષત્રિય દરજી સમાજ, માલધારી સમાજ, પાટીદાર સમાજ, ગુજરાતી સમાજ, બિહાર સમાજ, આહિર સમાજ સહિત 27 સ્થળે પ્રધાનમંત્રીનું

ઉષ્માભેર સ્વાગત કરવામાં આવશે. જેમાં

શહેરમાં 3,500 કરોડ પ્લસ રૂપિયાના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા સુરત આવી રહેલા પ્રધાનમંત્રીના રોડ-શોને લઈ શહેરમાં

જબરજસ્ત ઉત્સાહનો માહોલ સર્જાયો છે. PMનું સ્વાગત કરવા 27થી વધુ સમાજ દ્વારા તૈયારી થઈ છે. વહેલી સવારથી હજારો લોકો પરવત ગોડાદરા લિંબાયત વિસ્તારમાં ઉમટી પડ્યા છે.

વિવિધ ઝાંખીઓ અને પરંપરાગત રાસ ગરબા સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત થવા જઈ રહ્યું છે. તેમાં 50000થી વધુ લોકો સ્વયંભૂ રોડ-શોના રૂટ ઉપર ઉમટી પડતા ચારે તરફ

ભગવાનો માહોલ છવાયો છે.