Surprise Me!

MD ડ્રગ્સ કેસમાં રાજસ્થાનના અફઝલ ગુરુની ધરપકડ કરવામાં આવી

2022-09-30 242 Dailymotion

સુરતમાં રૂ 1.60 કરોડના MD ડ્રગ્સ પકડાવાના કેસમાં રાજસ્થાનના અફઝલ ગુરુની ધરપકડ કરવામાં આવી છે. જેમાં નિયોલ ચેકપોસ્ટથી સારોલી પોલીસે પકડ્યો હતો. તેમાં એક ટ્રિપના <br /> <br />રૂ. 10 હજાર મળતા હતા તેમ ખુલાસો થયો છે. જેથી તેને રાજસ્થાનમાં અર્મ્સ એક્ટ હેઠળ જેલમાં મોકલાયો છે.

Buy Now on CodeCanyon