Surprise Me!

બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજનો દ.આફ્રિકા સામે T20 સિરીઝમાં સમાવેશ કરાયો

2022-09-30 192 Dailymotion

મોહમ્મદ સિરાજને દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. તે ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહનું સ્થાન લેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શુક્રવારે જાહેરાત કરી છે. ગુરુવારે એવી માહિતી મળી હતી કે બુમરાહ ઈજાગ્રસ્ત છે અને તે ICC ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં. આનાથી ભારતના T20 વર્લ્ડકપ અભિયાનને મોટો ફટકો પડ્યો છે. હવે સિરાજને ઈંગ્લેન્ડથી બોલાવવામાં આવ્યો છે. તે ત્યાં કાઉન્ટી રમી રહ્યો હતો.

Buy Now on CodeCanyon