શેકેલા ચણાનું ભારતમાં વ્યાપકપણે સેવન કરવામાં આવે છે. તેને કાળા શેકેલા ચણા પણ કહેવાય છે. તે ઘણી વાનગીઓમાં પણ વપરાય છે. હકીકતમાં ચણાને મધ્યમ આંચ પર શેકવામાં આવે છે. આ જ કારણ છે કે તે ક્રિસ્પી બને છે અને સ્વાદમાં પણ અદ્ભુત લાગે છે. <br />શેકેલા ચણા પ્રોટીન, ફાઈબર, ફોલેટ, મિનરલ્સ અને ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે.