Surprise Me!

PM મોદીએ પોતાનો કાફલો રોકી એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો, જુઓ Video

2022-09-30 3,865 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં કાર્યક્રમ પતાવી ગાંધીનગર તરફ જઇ રહ્યા હતા ત્યારે એસ.જી.હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે એમ્બ્યુલન્સ દેખાતા તરત જ PM મોદીએ પોતાનો કાફલો રોકી દીધો અને એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો. એમ્બ્યુલન્સ રસ્તા પરથી પસાર થઇ અને આગળ નીકળી ગઇ ત્યારબાદ પીએમ મોદીએ પોતાનો કાફલો આગળ જવા દેવાનું કહ્યું

Buy Now on CodeCanyon