Surprise Me!

મુંબઈની કાંદિવલીમાં ચાર રાઉન્ડ ફાયરિંગ, એકનું મોત, ત્રણ ઘાયલ

2022-10-01 348 Dailymotion

પોલીસ ફાયરિંગની ઘટનાને પરસ્પર વિવાદનો મામલો ગણાવી રહી છે <br />દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અચાનક ફાયરિંગની (Mumbai Firing) ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. ફાયરિંગની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પરસ્પર વિવાદમાં ફાયરિંગની આ ઘટના શુક્રવારે (30 સપ્ટેમ્બર) રાત્રે લગભગ 12.15 વાગ્યે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈના કાંદિવલી (Kandivali) વિસ્તારમાં બાઇક પર બે યુવકો આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું.

Buy Now on CodeCanyon