Surprise Me!

સ્માર્ટફોનમાં આવી 5Gની સાઈન, ફોનમાં આવ્યું સિગ્નલ ? આવી રીતે કરો ચેક

2022-10-01 2,771 Dailymotion

ભારતમાં આજથી 5G સેવાના નવા યુગની શરૂઆત થઈ ગઈ છે. ઘણા શહેરોમાં 5G સેવા શરૂ થઈ ગઈ છે. એરટેલે આજથી જ વારાણસી, દિલ્હી સહિત 8 શહેરોમાં તેની સેવા શરૂ કરી દીધી છે. આ 5G સેવા માત્ર રોલઆઉટ પુરતી નથી, પરંતુ કેટલાક લોકોના ફોનમાં 5G સિગ્નલ પણ જોવા મળી રહ્યા છે. શું તમારા સ્માર્ટફોનમાં પણ 5G સિગ્નલ જોવા મળે છે? તમે એરટેલ યુઝર છો અને 5G સેવા ધરાવતા શહેરોમાં રહો છો, તો તમને 5G સેવા મળવા લાગશે. VoLTE અથવા 4Gને બદલે તમારા ફોનમાં નેટવર્ક પર 5G દેખાવા લાગશે.

Buy Now on CodeCanyon