Surprise Me!

સાળંગપુર કષ્ટભંજન દેવને નવરાત્રીમાં ટ્રેડિશનલ વાઘાનો દિવ્ય શૃંગાર

2022-10-01 2 Dailymotion

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુર ધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે શનિવારના રોજશાસ્ત્રી સ્વામી હરિ પ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેક્સાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી પૂજારી સ્વામીના પ્રયત્નથી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડિશનલ વાધાનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો.

Buy Now on CodeCanyon