Surprise Me!

પુતિને ન્યુક્લિયર પ્લાન્ટના વડાનું કર્યું અપહરણ? રશિયા પર યુક્રેનનો ગંભીર આરોપો

2022-10-01 345 Dailymotion

યુક્રેનના પરમાણુ ઉર્જા પ્રદાતાએ રશિયા પર યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના વડાનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેનિયન પરમાણુ કંપની એનર્ગોટએ શનિવારે જણાવ્યું હતું કે રશિયન દળોએ શુક્રવારે સાંજે લગભગ 4 વાગ્યે ઝપોરિઝ્ઝ્યા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ડિરેક્ટર જનરલ ઇહોર મુરાશોવનું અપહરણ કર્યું હતું. રશિયન સૈનિકોએ ઝાપોરિઝ્ઝ્યા પરમાણુ પાવર પ્લાન્ટ પર કબજો કર્યો છે.

Buy Now on CodeCanyon