સ્મૃતિ ઇરાની આજે ગુજરાત પ્રવાસે છે. તેઓએ અમદાવાદમાં હેલો કમલ શક્તિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમ્યાન કેજરીવાલ અને રાહુલ ગાંધીને બરાબર આડે હાથ લીધા હતા.