અમરેલી-ખાંભાથી ડેડાણ રોડ પર અચાનક બાઈક સળગી ઉઠ્યુ હતુ. જેમાં ચાલુ બાઇકમાં આગ લાગતાં બાઈક ચાલકનો બચાવ થયો છે. બાઇક ડેડાણ તરફ જતી હતી ત્યારે આગ લાગી <br /> <br />હતી. તેમાં સ્થાનિકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. જેમાં બાઈક પર લાગેલી આગ પર કાબૂ મેળવાતા મોટી દુર્ઘટના બનતા રહી ગઇ હતી.