Surprise Me!

ભરૂચમાં અનોખા ‘તલવાર ગરબા’ યોજાયા, જુઓ video

2022-10-02 5 Dailymotion

ભરૂચમાં શ્રી રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા નવરાત્રિના છઠ્ઠા દિવસે તલવાર રાસનું આયોજન કરાયું હતુ. તલવાર રાસમાં રાજપૂત સમાજની મહિલાઓ, પુરુષઓ, બાળકોએ શક્તિના <br /> <br />પ્રતીકરૂપે તલવાર સાથે ગરબા રમ્યા છે. નવલા નોરતા નિમિતે આયોજિત ગરબામાં ‘તલવાર ગરબા’ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજપૂત સમાજના યુવાન યુવતીઓ <br /> <br />હાથમાં તલવાર સાથે ગરબે ઘૂમી તલવાર રાસ કરી માતાજીની આરાધનામાં મગ્ન બન્યા હતા.

Buy Now on CodeCanyon