Surprise Me!

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે પર જાનનું જોખમ

2022-10-02 608 Dailymotion

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના જીવને જોખમ હોવાની ચોક્કસ માહિતી મળ્યા બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્યના ગુપ્તચર વિભાગ (SID)ને સીએમ શિંદેના જીવને ખતરો હોવાની ચોક્કસ માહિતી મળી હતી.

Buy Now on CodeCanyon