Surprise Me!

કેન્દ્રીય મંત્રી ભરતી પવારે વલસાડમાં નવરાત્રિ પર્વની ઉજવણી કરી

2022-10-03 654 Dailymotion

વલસાડ પ્રવાસે આવેલ કેન્દ્રીય મંત્રી ભરતી પવારે વલસાડમાં નવરાત્રિ પર્વની ઉજવણી કર્યા બાદ ઇલેક્સન અને ગુજરાતમાં પ્રચાર કરતી આમ આદમી પાર્ટી માટે કહ્યું કે દિલ્હીને અમે <br /> <br />જોઈ રહ્યા છીએ, દિલ્હીની હાલત કેવી છે. ત્યાં આમ આદમી પાર્ટી માત્ર એડવટાઇઝ કરે છે અને એડવટાઇઝ કરવાથી ચાલતું નથી. જનતા માટે ગ્રાઉન્ડ પર આવું પડે છે અને આવ્યા પછી <br /> <br />લોકોને શું આપવું જોઈએ, તે યોજના પણ જોવી જોઈએ જે આજે દિલ્હીના લોકોને નથી મળી રહી.

Buy Now on CodeCanyon