Surprise Me!

વડોદરા ગેસ અને CNG ગેસના ભાવમાં વધારો

2022-10-03 2,369 Dailymotion

વડોદરા ગેસ અને CNG ગેસના ભાવમાં વધારો થયો છે. જેમાં ગેસ અને CNG ગેસના ભાવમાં રૂ.3 વધારો ઝીંક્યો છે. કેન્દ્ર સરકારે કરેલા નેચરલ ગેસમાં ભાવ વધારાની અસર જોવા <br /> <br />મળી છે. તેમાં અદાણી ગેસનો ભાવ રૂ.81.15થી વધીને રૂ.84.15 થયો છે. જેમાં VGLનો ભાવ રૂ.82થી વધીને રૂ.85એ પહોંચ્યો છે.

Buy Now on CodeCanyon