રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં આજે રાષ્ટ્રપતિએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. તેમજ ગાંધી આશ્રમમાં બાપુને પુષ્પાંજલી અર્પણ કરી છે. તથા <br /> <br />ગાંધીનગર સિવિલના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે.