Surprise Me!

ઈરાનનું વિમાન ગુઆંગઝુમાં લેન્ડ થયું, દિલ્હીમાં મંજૂરી ન મળી

2022-10-03 1,565 Dailymotion

ઈરાનથી લઈને ભારત અને ચીન સુધી ખળભળાટ મચાવનાર ઈરાનના પ્લેન W581એ આખરે તેમને ગુઆંગઝૂમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. આ સાથે ઈરાન, પાકિસ્તાન, ભારત અને ચીનની સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ઈરાનની મહાન એરે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પ્લેન સમયસર ગુઆંગઝુ પહોંચી ગયું છે.

Buy Now on CodeCanyon