Surprise Me!

તુળજા માતાના મંદિર પાસે ગરબા રમતા લોકો પર પથ્થરમારો

2022-10-04 3,397 Dailymotion

ખેડાના માતરના ઉંઢેરા ગામે પથ્થરમારો થયો છે. જેમાં ગરબા રમવા બાબતે 150થી 200 લોકોના ટોળાનો હુમલો કર્યો હતો. તુળજા માતાના મંદિર પાસે ગરબા રમતા લોકો પર <br /> <br />પથ્થરમારો થતા પોલીસ, LCB,SOG સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમાં રેન્જ IG વી.ચંદ્રશેખર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Buy Now on CodeCanyon