Surprise Me!

1101 બહેનો દ્વારા એક સાથે માં ઉમિયાની આરતી ઉતારી

2022-10-04 219 Dailymotion

મહેસાણામાં આસો સુદ આઠમને ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે મહા આરતી યોજવામાં આવી છે. જેમાં 1101 બહેનો દ્વારા એક સાથે માં ઉમિયાની આરતી ઉતારી છે. માતાજીના ચાચર <br /> <br />ચોકમાં મહા આરતી યોજવામાં આવી છે. જેમાં મહા આરતીને લઈ વાતાવરણ ભક્તિમય બન્યુ છે.

Buy Now on CodeCanyon