ગાંધીનગરના PDPU વિસ્તારમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઇ
2022-10-04 402 Dailymotion
ગાંધીનગરમાં નવરાત્રિ બાદ નાસ્તો કરતા ફૂડ પોઈઝનીંગની ઘટના બની છે. જેમાં ગાંધીનગર PDPU વિસ્તારમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઇ છે. તેમાં આરોગ્ય <br /> <br />વિભાગની ટીમે સારવાર શરુ કરી છે. તેમજ એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.