Video: બોપલમાં ટ્રકે ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી
2022-10-04 346 Dailymotion
અમદાવાદના બોપલ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં VIP રોડ ઉપર ઘટના બની હતી. તેમાં ટ્રકે ટુ વ્હીલરને જોરદાર ટક્કર મારી છે. જેમાં સમગ્ર ઘટનાના દૃશ્યો <br /> <br />સીસીટીવીમાં કેદ થયા છે.