સુરતમાં બે વર્ષની બાળકીનું મોત થયુ
2022-10-04 1,119 Dailymotion
સુરતમાં બે વર્ષની બાળકીનું અકસ્માતમાં મોત થયુ છે. જેમાં રિવર્સમાં આવતી કારના ચાલકે બાળકીને અડફેટે લીધી છે. તેમાં વરિયાવ રોડ ખાતે ઓરેન્જ રેસિડેન્સીની બાંધકામ સાઈટ પર <br /> <br />ઘટના બની છે. તેમજ અમરોલી પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે.