ખંભાળિયા ખાતે ગરબાની તાલે સાંસદ પૂનમ માડમ રાસ રમ્યા
2022-10-05 1 Dailymotion
દ્વારકામાં ખંભાળિયા ખાતે ગરબાની તાલે સાંસદ પૂનમ માડમ રાસ રમ્યા છે. જેમાં નગર પાલિકા આયોજિત ગરબામાં બાળાઓ સાથે સાંસદ પૂનમ માડમ ગરબે જુમ્યા છે. તેમાં સાંસદ પૂનમ <br /> <br />માડમની સાથે ગરબે રમવા મળતા બાળાઓમાં અનેરી ખુશી જોવા મળી છે.