Surprise Me!

વિરમગામમાં જૂથ વચ્ચે બોલાચાલી બાદ સશસ્ત્ર અથડામણ થઇ

2022-10-05 1 Dailymotion

વિરમગામમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં મોડીરાત્રે નળકાંઠાના નાનીકિશોલ ગામમાં ઘટના બની હતી. માતાજીની માંડવી ઉપાડવા મુદ્દે બોલાચાલી બાદ <br /> <br />ઘર્ષણ થયુ હતુ. જેમાં સશસ્ત્ર અથડામણમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તથા 10થી વધુ વાહનોમાં તોડફોડ અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

Buy Now on CodeCanyon