Surprise Me!

અમિત શાહે 3 રાજકીય પરિવારો પર કર્યા આકરા પ્રહાર, પાકિસ્તાન વિશે કહી મોટી વાત

2022-10-05 535 Dailymotion

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની વાતચીતનો ઇનકાર કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરશે અને તેને દેશનું સૌથી શાંતિપૂર્ણ સ્થળ બનાવશે. એક રેલીને સંબોધતા શાહે સવાલ કર્યો હતો કે શું આતંકવાદથી ક્યારેય કોઈને ફાયદો થયો છે અને 1990થી આતંકવાદે જમ્મુ અને કાશ્મીરમાં 42,000 લોકોના જીવ લીધા છે.

Buy Now on CodeCanyon