Surprise Me!

સુરતમાં અજાણ્યા શખ્સ લાશ મુકી ફરાર થયા

2022-10-05 570 Dailymotion

સુરતના પુણામાં લાશ મળી આવી છે. જેમાં અજાણ્યા શખ્સ લાશ મુકી ફરાર થયા હતા. તથા સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. તેથી પુણા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. <br />પૂણા સ્થિત આઇ માતા ચોકમાં બનાવ બન્યો છે. તેમાં અજાણ્યા ઇસમો પિકઅપવાનમાં લાશ મૂકી ગયા હતા. તેમાં લાશ રોડ ઉપર મૂકી પીકઅપવેન સાથે ફરાર થયા છે. તેમજ <br />મૃતક મહિપાલ આહીર લારી ઉપર ફ્રૂટ લેવા આવ્યો હતો. તથા બે મહિલા સહિત બે પુરુષ CCTVમાં કેદ થયા છે. તેમાં ફ્રૂટ વિક્રેતા દ્વારા હત્યા કરાઈ હોવાનું અનુમાન છે.

Buy Now on CodeCanyon