Surprise Me!

કર્ણાટક: સોનિયા ગાંધીએ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે કરી પદયાત્રા

2022-10-06 223 Dailymotion

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી ગુરુવારે કર્ણાટકમાં ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. કર્ણાટકના માંડ્યામાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળેલી આ પદયાત્રામાં સોનિયા ગાંધી પણ જોડાયા હતા. ભારત જોડો યાત્રા આજે પાંડવપુરાથી નાગમંગલા તાલુકા સુધી જશે. <br /> <br />સોનિયા ગાંધી એવા સમયે કોંગ્રેસની પદયાત્રામાં સામેલ થયા જ્યારે પાર્ટીમાં અધ્યક્ષ પદને લઈને હોબાળો ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે.

Buy Now on CodeCanyon