Surprise Me!

અમદાવાદ મેટ્રો સિટીમાં મેટ્રો ટ્રેનના બીજા રૂટનો આજથી પ્રારંભ

2022-10-06 883 Dailymotion

અમદાવાદ મેટ્રો સિટીમાં મેટ્રો ટ્રેનના બીજા રૂટનો આજથી પ્રારંભ થયો છે. જેમાં વેજલપુર APMCથી મોટેરા રુટનો શુભારંભ કરવામાં આવ્યો છે. PMએ મેટ્રો ટ્રેનના ફેસ એકના સંપૂર્ણ રૂટને <br /> <br />લીલીઝંડી આપી હતી. તથા ફેઝ 2ના વેજલપુર APMCથી મોટેરા સ્ટેડિયમ રૂટની શરૂઆત આજે કરાવામાં આવી છે.

Buy Now on CodeCanyon