Surprise Me!

પીપાવામાં બાઇક ચાલક સામે અચાનક સિંહ આવી ગયો અને વીડિયો થયો વાયરલ

2022-10-06 1,013 Dailymotion

અમરેલીમાં પીપાવાવના BMS પુલ ઉપર ડાલા મથા સિંહની લટાર જોવા મળી છે. જેમાં મોડી રાતે પાણી અને ખોરાકની શોધમા સિંહ હાઇવે ઉપર આવી ચડ્યો હતો. તેવામાં પુલ ઉપર <br /> <br />સિંહ આવતા સિંહ જોનારો બાઇક ચાલક ભાગ્યો હતો. જેમાં મોડી રાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Buy Now on CodeCanyon