Surprise Me!

સરકારી અનાજની હેરાફેરી કરનારા નીકળ્યા વાહન ચોર

2022-10-06 668 Dailymotion

સરકારી અનાજની હેરાફેરી કરનારા વાહન ચોર નીકળ્યા છે. જેમાં સુરતમાં વાહન ચોર ખટીક બંધુની ધરપકડ કરવામાં આવી છે. તેમાં પાંચ કાર સહિત 20 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં <br /> <br />આવ્યો છે. બંને એરોપી ઓલપાડના સુથાર ફળિયામાં રહે છે. તથા ઓલપાડના ગેરેજ ચલાવતા હસન ચાચા વોન્ટેડ છે. તેમજ મહારાષ્ટ્રથી વાહન ચોરી કરાવતા હતા.

Buy Now on CodeCanyon