Surprise Me!

ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક, દુકાનમાં ઘુસ્યો આખલો

2022-10-06 246 Dailymotion

ભાવનગર શહેરમાં રખડતા આખલાનો આતંક વધ્યો છે. જેમાં શહેરના વડવા તલાવડી વિસ્તારમાં રખડતા આખલાએ દુકાનમાં ઘૂસી જઈ રમખાણ મચાવ્યું હતુ. તેમાં લોકોના ટોળેટોળા <br /> <br />ઘટના સ્થળે ઉમટી પડ્યા છે. જેમાં શહેરમાં રખડતા આખલાએ સિલેટિયા સ્ક્રેપ નામની દુકાનમાં ઘૂસી આંતક મચાવી દુકાનમાં તોડફોડ કરી છે. બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર <br /> <br />વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

Buy Now on CodeCanyon