Surprise Me!

હર્ષદ રિબડિયાએ ભાજપની ટોપી પહેર્યા બાદ આપ્યું મોટુ નિવેદન

2022-10-06 665 Dailymotion

ભાજપની ટોપી પહેરી રિબડિયા બોલ્યા રૂપિયા 40 કરોડની ઓફર તો મને કોંગ્રેસે કરી હતી
. અહેમદ પટેલની ચૂંટણી વખતે રૂ.40 કરોડની ઓફર કર્યાનો દાવો કર્યો છે. તેમજ

ગાંધીનગર

વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ભાજપની ટોપી પહેર્યા બાદ પોતાના નિવેદનને 180 ડિગ્રીએ ફેરવી તોળ્યુ છે.

Buy Now on CodeCanyon