રાજ્યમાં ફરી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં રાજ્યમાં અમુક જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. તથા દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ <br /> <br />કેટલાક સ્થળે મધ્યમથી સામાન્ય વરસાદ રહેશે. જેમાં 15 ઓક્ટોબર સુધી વરસાદ રહી શકે છે. ભારતમાં ગુજરાત રાજ્ય પરથી મોન્સૂને વિદાય લીધી છે છતાં વરસાદી માહોલ જામ્યો છે.