Surprise Me!

નિયોલ ચેક પોસ્ટ પર પોલીસે બાતમીના આધારે ડ્રગ્સ ઝડપી પાડ્યું

2022-10-07 366 Dailymotion

રૂપિયા 1.60 કરોડના ડ્રગ્સ પકડવાના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ડ્રગ્સ માફિયા માતા કૌશર અને તેના પુત્ર સફાત ઉર્ફ બલ્લુ <br /> <br />ની ધરપકડ કરી છે. તેમાં રાજસ્થાનનો અફઝલ ગુરુ ડ્રગ્સ લાવ્યો હતો. તેમાં નિયોલ ચેક પોસ્ટ પર પોલીસે બાતમીના આધારે ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ.

Buy Now on CodeCanyon