Surprise Me!

અમદાવાદમાં બુલેટ-કાર વચ્ચે અકસ્માત થતા બુલેટના બે ટુકડા થયા

2022-10-07 3,007 Dailymotion

અમદાવાદમાં વસ્ત્રાલના કર્ણાવતી રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં બુલેટ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થતા આસપાસના લોકો ગભરાઇ ગયા છે. અકસ્માતમાં બુલેટનો <br /> <br />કચ્ચરઘાણ વળ્યો છે. જેમાં બુલેટના બે ટુકડા થઇ ગયા છે. તેમજ એક વ્યક્તિના મોતની આશંકા છે. ઉલ્લેખનીય છે કે અકસ્માત દરમ્યાન ફાયરિંગ પણ થયું હોવાનું અનુમાન છે. જેથી <br />રામોલ અને ઓઢવ પોલીસે સંયુકત તપાસ હાથ ધરી છે.

Buy Now on CodeCanyon