Surprise Me!

મહેસાણા હાઈવે પર અકસ્માતમાં એકનું મોત

2022-10-07 168 Dailymotion

અમદાવાદથી મહેસાણા જતા હાઈવે પર ટેલર અને બુલેટ વચ્ચે અકસ્માત થયો છે. જેમાં બાઈક સવાર એકનું મોત થયું છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

Buy Now on CodeCanyon