Surprise Me!

મહારાષ્ટ્રના નાસિકમાં દર્દનાક અકસ્માત, ભડભડ કરતી બસ સળગતા 11નાં મોત

2022-10-08 512 Dailymotion

મહારાષ્ટ્રના (Maharashtra) નાસિકમાં (Nashik) એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માત નાશિક-ઔરંગાબાદ રૂટ પર નંદુરનાકા નામના સ્થળે થયો હતો. આ દુર્ઘટનામાં ઘણા લોકો દાઝી ગયા હોવાના સમાચાર છે. નાસિક પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. અકસ્માતની પુષ્ટિ કરતા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અમોલ તાંબેએ કહ્યું કે તેમાં કેટલાક લોકોના મોત થયા છે. હાલ મૃત્યુઆંક 11 જણાવવામાં આવી રહ્યો છે.

Buy Now on CodeCanyon