Surprise Me!

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ મંત્રી સહિત પ્રવાસીઓનું કર્યું અપહરણ

2022-10-08 351 Dailymotion

આતંકવાદીઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાને ગિલગિટ-બાલ્ટિસ્તાન સાથે જોડતો રસ્તો બ્લોક કરી દીધો છે, જ્યાં વરિષ્ઠ મંત્રીઓ અને ઘણા પ્રવાસીઓ ફસાયેલા છે. આતંકવાદીઓ જેલમાં બંધ તેમના સાથીઓને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે. શુક્રવારે સોશિયલ મીડિયા પર શેર કરેલી વૉઇસ ક્લિપમાં મંત્રી અબૈદુલ્લા બેગને એમ કહેતા સાંભળી શકાય છે કે તેઓ ઈસ્લામાબાદથી ગિલગિટ જઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ નાકાબંધી કરી દીધી હતી.

Buy Now on CodeCanyon