પાર્ટીનું નામ બદલવા તાંત્રિકની સલાહ : FMના નિશાને KCR
2022-10-08 533 Dailymotion
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની રાષ્ટ્રીય પાર્ટી શરૂ કરવા બદલ ટીકા કરતાં કહ્યું કે કેસીઆરએ "તાંત્રિકોની સલાહ પર" પોતાની પાર્ટી TRSનું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) કરી દીધું છે.