Surprise Me!

નવસારીમાં પોલીસની ગાડી પર ટોળાએ કર્યો પથ્થરમારો

2022-10-09 2,292 Dailymotion

નવસારીમાં અનંત પટેલ પર હુમલાના મુદ્દે હુમલાને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. જેમાં પોલીસની ગાડી પર ટોળાએ પથ્થરમારો કર્યો છે. તથા પોલીસની ગાડીને પલટી નાખી <br /> <br />છે. તેમજ 72 કલાકમાં આરોપી ન ઝડપાઈ તો ફરી આંદોલનની ચીમકી આપવામાં આવી છે. તથા પોલીસે ફરિયાદ લઈ મામલો થાળે પાડ્યો છે.

Buy Now on CodeCanyon