Surprise Me!

માઠા સમાચારઃ IndvsSA મેચ આ કારણે રદ્દ થઈ શકે છે!

2022-10-09 3,440 Dailymotion

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેની ODI શ્રેણીની બીજી મેચ રવિવાર 09 ઓક્ટોબરના રોજ રમાવાની છે. આ મેચ JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સ રાંચીમાં રમાશે. આ મેચ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. આ મેચ પહેલા ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે અહીં રમાનાર બીજી T20 મેચ પહેલા આકાશમાં છવાયેલા વાદળોએ ચાહકોનું ટેન્શન વધારી દીધું છે.

Buy Now on CodeCanyon