જૂનાગઢમાં મહાકાય અજગર લટાર મારવા નીકળ્યો હતો. જેમાં અજગર રસ્તા ઉપર આવી ચડતા લોકો ભયભીત થયા હતા. તેમજ રસ્તા ઉપર અજગર દેખાતા ટ્રાફિક જામ થયો હતો. જેમાં <br /> <br />ગરમીને કારણે અજગર રસ્તા ઉપર આવી ચડ્યો હતો. તેથી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. તેમજ લોકોએ પણ અજગરને જવા રસ્તો આપ્યો હતો.