Surprise Me!

નેશનલ ગેમ્સમાં શૌર્યજીતની ચારેકોર ચર્ચા, PM મોદીએ કરી પ્રશંસા

2022-10-09 282 Dailymotion

ગુજરાતમાં ચાલી રહેલી 36મી નેશનલ ગેમ્સમાં 10 વર્ષીય શૌર્યજીતની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. શૌર્યજીતે મલખંભ (Malkhamb)પર એવું કારનામું બતાવ્યું કે દરેક વ્યક્તિ તેના ફેન બની ગયા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટથી વીડિયો શેર કરીને શૌર્યજીતના વખાણ કર્યા હતા.

Buy Now on CodeCanyon